ISO 9001:2015 Certified Organisation

જાહેરાત આપવા માટે

ટચુકડીએડ.કોમમાં નોકરીની જાહેરાત કેવી રીતે આપવાની અને જાહેરાત આપ્યા પછી શું Procedure થાય છે એ જાણવા નીચેના STEPS વાંચો.


STEP : 1   સૌ પ્રથમ 7600602400 ઉપર વોટ્સએપ કરી જાણ કરો કે તમારે ટચુકડીએડ.કોમમાં નોકરી માટેની જાહેરાત આપવી છે. અને સાથે તમારું વિઝીટીંગ કાર્ડ પણ વોટ્સએપ કરો.

STEP : 2   તમારો વોટ્સએપ મળ્યા બાદ તરત જ અમારા તરફથી તમને એક ઈમેજ મળશે. જેમાં તમારે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એની વિગતો હશે.

STEP : 3   તમારું વિઝીટીંગ કાર્ડ અને પેમેન્ટ કર્યાની માહિતી આવી ગયા પછી ૨૪ કલાકમાં તમારી જાહેરાત બનીને આવી જશે.

STEP : 4   જે સૌથી પહેલા તમને જ બતાવવામાં આવશે અને તમારા એપ્રુવલ બાદ જ ઓનલાઈન થશે.

STEP : 5   તમારી એડ બીજી તમામ જાહેરાતો સાથે રાત્રીના ૧૧:૩૦ કલાક પછી ઓનલાઈન થઈ જશે.

STEP : 6   જેવી તમારી જાહેરાત ઓનલાઈન થશે કે તરત જ તમને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

STEP : 7   આની સાથે સાથે અમારા તરફથી તમને એક વોટ્સએપ મેસેજ આવશે. જેમાં તમારા ફેસબુક એકાઉન્ટની લીંક માંગવામાં આવશે.

STEP : 8   તમારી જાહેરાત ઓનલાઈન થયા બાદ બીજા દિવસથી તમારી જાહેરાતને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક (35 Groups), ટ્વીટર (1 Account) અને ઈન્સ્ટાગ્રામ (1 Account) માં વાઈરલ કરવામાં આવશે.

STEP : 9   એક વર્ષમાં કુલ 100 વખત તમારી જાહેરાતને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવશે. ( આ સુવિધા તદ્દન ફ્રી છે.)

STEP : 10   જો તમે તમારા ફેસબુક એકાઉન્ટની લીંક અમને વોટ્સએપ કરી હશે તો ફેસબુકમાં તમારી જાહેરાત વાઈરલ કરતી વખતે તમને ટેગ કરવામાં આવશે.

એડ આપવા અહીં ક્લિક કરો.